- Advertisement -

એમાં 🤗ઉપકાર શેનો 🧔🏻‍♂️સાહેબ, 🤑પગાર લેવા આવવું એ તો મારી 🤩ફરજ છે !🤣😂😅🤪😜😝

- Advertisement -

એક 🙎🏻‍♀️સ્ત્રી મરીને સ્વગઁમાં ગઈ.
એક દિવસ એ સ્વગઁમાં 🚶🏻‍♀️આંટા મારતી હતી.
અને એને 😳ઈક્ષ્વર દેખાયા.
એણે ભગવાન પાસે જઈને પૂછ્યુઃ તમે🙍🏻‍♀️ સ્ત્રીની પહેલાં 🤷પુરુષ ને કેમ બનાવ્યો ?
ભગવાને એની સામે જોયું.
પછી એના માથા પર હાથ મૂકી સ્મિત ફરકાવતાં ભગવાન 🗣બોલ્યાઃ “Every good design needs a rough draft”.🤪😳😅😜😝😂🤣

- Advertisement -

🧔🏻‍♂️શેઠ (વ્યંગમાં) : આખા મહિનામાં એકાદ દિવસ ફરજ પર આવીને તમે અમારા ઉપર ઉપકાર કરો છો !🥴🤮😵‍💫
🧑🏻‍🦱નોકર : એમાં 🤗ઉપકાર શેનો 🧔🏻‍♂️સાહેબ, 🤑પગાર લેવા આવવું એ તો મારી 🤩ફરજ છે !🤣😂😅🤪😜😝

- Advertisement -

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -