- Advertisement -

શીર ખુરમા અને બિરયાનીને મિસ કરી રહી છે પ્રિયંકા

- Advertisement -

પ્રિયંકા ચોપડા જોનસ ભલે અમેરિકામાં સેટલ થઈ ગઈ હોય, પરંતુ ભારત તેના દિલથી દૂર નથી થયું. તે તમામ તહેવારોને દિલથી સેલિબ્રેટ કરે છે. ઈદ હોવાથી તેને સ્પેશ્યલ પકવાન શીર ખુરમા અને બિરયાનીની યાદ આવી ગઈ હતી. એ વિશે તેણે ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યું હતું. સાથે જ તેણે સૌને ઈદ મુબારકનો મેસેજ પણ આપ્યો હતો.

- Advertisement -
- Advertisement -