- Advertisement -

ટીના: ડાર્લિંગ, તે જ લગ્ન પહેલા એવી શરત નો’તી કરેલી કે, “મારે તારી અંગત બાબતોમાં માથું મારવું નહિ”😅😝😂😜🤣🤪

- Advertisement -

ટપ્પુ અમેરિકાનો સિટીઝન બની ગયો,
પછી ભારત આવતા પહેલા તેના મિત્ર પપ્પુને ફોન પર વાત કરી રહ્યો છે.
ટપ્પુ : યાર, પપ્પુ હું 5 વર્ષ પછી ભારત આવી રહ્યો છું.
બોલ તારા માટે શું લાવું?
પપ્પુ : હવે બધે બધું મળી જ રહે છે.
પણ જો તું લાવવા માંગતો હોય, તો એક જ વસ્તુ મને જોઈએ છે.
ટપ્પુ : અરે, તું બોલ દોસ્ત, તું કહેશે એ હું લઈ આવીશ.
પપ્પુ : એમ!! પેલા વચન આપ કે તું લઈને જ આવીશ.
એ વગર નહિ આવે.
ટપ્પુ : હા બસ, તું કહેશે એ લીધા વગર હું ભારત નહીં આવું.
પપ્પુ : સારું, તો પેલું ગ્રીન કાર્ડ, ગ્રીન કાર્ડ બધા બોલતા હોય છે,
એ મારા માટે લઈ આવજે.
ટપ્પુ એ ભારતનો પ્રવાસ કેન્સલ કરી દીધો.
😅😝😂😜🤣🤪

- Advertisement -

ઘરમાં ખર્ચા વધી ગયા હોવાથી પપ્પુ ચિંતામાં હતો.

- Advertisement -

પપ્પુ(જોરથી): તે આજે ફરી ઓનલાઈન નવી સાડી મંગાવી?

- Advertisement -

મને કહેશે કે આ સાડીના પૈસા હું ક્યાંથી લાવીશ?

ટીના : ડાર્લિંગ,
તે જ લગ્ન પહેલા એવી શરત નો’તી કરેલી કે,
“મારે તારી અંગત બાબતોમાં માથું મારવું નહિ”
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

- Advertisement -
- Advertisement -