- Advertisement -

ચૈત્ર નવરાત્રિ પર આ મુલાંકના લોકોનું ખુલ્લી જશે ભાગ્ય, જાણો ક્યાં છે એ લકી મૂલાંક

- Advertisement -

નવરાત્રી દરમિયાન 9 દેવીઓની પૂજા કરવામાં આવે છે. એટલા માટે આ નવરાત્રિમાં 9 નંબરને શુભ માનવામાં આવે છે.
નવરાત્રી શરૂ થઈ ગઈ છે. આ નવરાત્રિમાં જાણો કઈ અંક પર વરસશે મા દુર્ગાની કૃપા. જો તમારો મૂલાંક 9 છે તો આ નવરાત્રી તમારા માટે ખૂબ જ શુભ રહેવાની છે

- Advertisement -

9 અંક વાળા લોકો માટે નવરાત્રિ ખૂબ જ શુભ રહેવાની છે. આ વર્ષે નવરાત્રિ 9 એપ્રિલથી શરૂ થઈ છે.

- Advertisement -

નંબર 9 એ માતા દેવીની સંખ્યા છે. આ સંખ્યા ખૂબ જ શુભ માનવામાં આવે છે.

- Advertisement -

આ ચૈત્રી નવરાત્રિમાં 9 મૂલાંક વાળા લોકો માટે નોકરીમાં પરિવર્તનની સંભાવના છે. જો તમે નોકરી કરી રહ્યા છો, તો પ્રમોશન અથવા પદમાં ફેરફાર થઈ શકે છે. પગારમાં વધારો શક્ય છે.

આ ચૈત્રી નવરાત્રિ 9મૂલાંક વાળા લોકોના લગ્ન જીવનમાં ખુશીઓ લાવશે. જો તમે અવિવાહિત છો તો આ સમય દરમિયાન તમારા સંબંધોની પુષ્ટિ થઈ શકે છે. પરિવાર તરફથી સહયોગ મળશે.

9 અંક વાળા લોકો માટે ચૈત્રી નવરાત્રી ખૂબ જ શુભ રહેશે. આ નવરાત્રિમાં તમારૂ ભાગ્ય ખુલ્લી જશે. તમારા અટકેલા કામ પૂરા થશે. સફળતા તરફ આગળ વધશો. દરેક નિર્ણય ખૂબ સમજી વિચારીને કરવો.

જેમની જન્મ તારીખ 9, 18 અથવા તો 27 હોય તે જાતકનો મૂલાંક 9 થાય છે. જન્મ તારીખનો સરવાળો કરતા જે અંક આવે તેને મુલાંક કહેવાય

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

- Advertisement -
- Advertisement -