- Advertisement -

તે જેટલા નવા ચાર્જર લાવે છે તે બધા ગુમ થઈ જાય છે.😅😝😂😜

- Advertisement -

પતિ-પત્ની વિદેશ ફરવા જઈ રહ્યા હતા.
પત્ની(પતિને) : જો હું ત્યાં ખોવાઈ ગઈ તો,
તમે મને કેવી રીતે શોધશો?
પતિ : હું બધા રસ્તા પર પોસ્ટર લગાવડાવી દઈશ.
પત્ની : વાવ જાનુ….
તેના પર શું લખાવશો?
પતિ : હું તેના પર લખાવીશ કે,
પત્ની ખોવાઈ છે,
જેને પણ મળે તે રાખી લેજો.
😅😝😂😜🤣🤪

- Advertisement -

ટીન્કુનો પોતાની પત્ની સાથે ઝગડો
થઇ ગયા પછી તેણે પત્નીને કહ્યું,

- Advertisement -

તું મારુ વધુમાં વધુ શું બગાડી લઈશ!

- Advertisement -

ત્યારથી ટીન્કુના મોબાઈલનું ચાર્જર નથી મળી રહ્યું.
તે જેટલા નવા ચાર્જર લાવે છે તે બધા ગુમ થઈ જાય છે.
😅😝😂😜🤣🤪

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -