- Advertisement -

તારી તો આદત પણ તેના જેવી જ છે.😅😝😂😜🤣

- Advertisement -

બસમાં ઘણી ભીડ હતી.
એક છોકરી નીચે ઉતરવા માટે
આગળ વધી ત્યારે તેનો પગ એક દાદાના પગ પર પડ્યો.
છોકરી : સોરી દાદાજી.
દાદા : મેન્શન નોટ.
થોડી વાર પછી એક છોકરો ત્યાંથી પસાર થયો તો,
તેનો પગ પણ દાદાના પગ પર પડ્યો.
છોકરો : સોરી દાદાજી.
દાદા : આંધળો છે કે શું?
છોકરો : શું થયું દાદાજી,
મારો સોરીનો સ્પેલિંગ ખોટો હતો,
કે મને ખિજાયા અને પેલી છોકરીને એમ જ જવા દીધી.
😅😝😂😜🤣🤪

- Advertisement -

પપ્પુ પ્લેનમાં ગયો.

- Advertisement -

તેણે એક એર હોસ્ટેસને
કહ્યું : તારો ચહેરો મારી પત્નીને મળતો આવે છે.

- Advertisement -

એર હોસ્ટેસે તેના કાનની નીચે બે લગાવી દીધી.

પપ્પુ : અદ્ભુત….
તારી તો આદત પણ તેના જેવી જ છે.
😅😝😂😜🤣🤪

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -