- Advertisement -

‘બડે મિયાં છોટે મિયાં’ જોવા જતા પહેલા વાંચો રિવ્યૂ, યૂઝર્સે આપી જોરદાર પ્રતિક્રિયા

- Advertisement -

અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ સ્ટારર બડે મિયાં છોટે મિયાં મુવી આજે 11 એપ્રિલે ઇદ 2024 પર સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. આવી સ્થિતિમાં ફિલ્મ બડે મિયાં છોટે મિયાં રિવ્યૂ અહીં વાંચો અને જાણો આ ફિલ્મ જોવા માટે તમારે જોવી જોઇએ કે નહીં?

- Advertisement -

બડે મિયાં છોટે મિયાં ફિલ્મની સૌથી ખરાબ બાબત એ નથી કે તેમાં માત્ર ઘોંઘાટ છે, પરંતુ તેમાં કંઇ ખાસ અને નવું દર્શાવવામાં આવ્યું નથી.

- Advertisement -

મહત્વનું છે કે, ફિલ્મ બડે મિયાં છોટે મિયાંને માત્ર 1 સ્ટાર આપ્યો છે. શુભા ગુપ્તાએ 1 સ્ટાર આપીને રિવ્યૂમાં લખ્યું કે, બોલિવૂડની ઘણી ફિલ્મો તે ક્ષેત્રમાં સ્પર્ધા કરી શકે છે. બડે મિયાં છોટે મિયાં ફિલ્મ માત્ર સ્નૂઝફેસ્ટ (Snoozefest – નિદ્રા) છે. Bade Miyan Chote Miyan Review : બડે મિયાં છોટે મિયાં રિવ્યૂ

- Advertisement -

શુભ્રા ગુપ્તાએ વધુમાં લખ્યું કે, બડે મિયાં છોટે મિયાં મુવી એક નોન સ્ટોપ એકશન મુવી છે. જો લોકોની પ્રતિક્રિયા અંગે વાત કરીએ તો તેઓ અલી અબાઝની આ ફિલ્મથી ખુબ પ્રભાવિત થયા છે. દર્શકોના મતે બડે મિયાં છોટે મિયાં મુવી બેસ્ટ એક્શન ફિલ્મ છે. સોશિયલ મીડિયા પર બડે મિયાં છોટે મિયાંને લઇને ઢગલાબંધ પ્રતિક્રિયા આવી રહી છે. એક યૂઝરે લખ્યું કે, બડે મિયાં છોટે મિયાં મુવી બોલિવૂડ એક્શન માટે એક નોકઆઉટ પંચ! બડે મિયાં છોટે મિયાં એક સિનેમાય તમાશો છે, જે તમને દંગ કરી દેશે. જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું કે, બડે મિયાં છોટે મિયાં ફિલ્મ ઇન્ડિયન સિનેમાની અત્યાર સુધીની બેસ્ટ એક્શન ફિલ્મ છે. જો આ મુવીને 5માંથી રેટિંગ આપું તો હું 4.5 આપું.

- Advertisement -
- Advertisement -