- Advertisement -

તમારી સિસ્ટમ બધી જગ્યાએ એકસરખી જ છે. 😜😂😝😂😜😁😃😄😁😜

- Advertisement -

👱🏻‍♀️મમ્મીઃ નીચે આવ, તારૂ એક કામ છે.
🧑🏻દિકરોઃ કહે મમ્મી શું કામ છે?
👱🏻‍♀️મમ્મીઃ પહેલાં છત પરથી નીચે આવ.
🧑🏻દિકરો છત પરથી નીચે આવીને
હું આવી ગયો બોલો 👱🏻‍♀️મમ્મી શું કામ છે?
👱🏻‍♀️મમ્મીઃ છત પરથી સુકાઈ ગયેલા
👖🧣👗🧦👚👘🥻🧥🩳કપડાં લાવવાનાં છે.😂😅😜😝🤣🤪

- Advertisement -

સાયન્સ એવું કહે છે : માદા 🦟મચ્છર જ લોહી પીવે છે !
નર મચ્છર ખાલી અવાજ કરી શકે છે..

- Advertisement -

ધન્ય છો પ્રભુ તમે…🙏
તમારી સિસ્ટમ બધી જગ્યાએ એકસરખી જ છે. 😜😂😝😂😜😁😃😄😁😜

- Advertisement -

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -