- Advertisement -

પાછી હુઈ જા….. ને પહેરી લે😝😝😝

- Advertisement -

પત્ની, સવારે ઊંઘ માંથી ઉઠીને
પતિને: એય સાંભળો છો?
મને હમણાં હમણાં સપનું આવ્યું હતું કે
તમે મારા માટે હીરાનો હાર લઇ આવ્યા છો
પતિ: પાછી હુઈ જા….. ને પહેરી લે
😝😝😝

- Advertisement -

સાસુ: જમાઇરાજ તમારો
માથાનો દુખાવો કેમ છે હવે? . .
જમાઇ: હમણાં જ બસમાં બેસાડીને આવ્યો..
તમારી પાસે જ આવશે હવે…
😝😝😝

- Advertisement -

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -