- Advertisement -

એવો સૂર્યાસ્ત ક્યારેય નથી થયો !🤯🤪🤯

- Advertisement -

પિતાએ પોતાની દીકરીનું ચિત્ર મિત્રને બતાવતા કહ્યું : આ સૂર્યાસ્તનું ચિત્ર કેટલું મોહક છે, મારી દીકરી વિદેશમાં ચિત્રકામ શીખી છે, તને ખબર છે ?
મિત્રએ ચિત્રને ધ્યાનથી જોતા કહ્યું : જરૂર શીખી હશે, કારણકે આપણા દેશમાં તો આ જ દિવસ સુધી એવો સૂર્યાસ્ત ક્યારેય નથી થયો !🤯🤪🤯

- Advertisement -

શીલા : આ તારા પતિ પાઇપ પર ચઢીને ઉપર ઘરમાં કેમ જાય છે ?
રમા : જ્યાં સુધી એમના પગનું પ્લાસ્ટર ખુલી ન જાય, ડોક્ટરે એમને સીડીઓ ચઢવા-ઉતરવાની મનાઈ કરી છે.🤣🤣🤣

- Advertisement -

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -