- Advertisement -

શનિવારના ત્રણ અચૂક ઉપાય: જીવનમાં ક્યારેય નહીં થાય ધનની કમી, વિઘ્નો થશે દૂર

- Advertisement -

શનિવાર ઉપાય

- Advertisement -

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે શનિદેવની પૂજા જરૂરથી કરવી જોઈએ. શનિવારે શનિદેવને તેલ અર્પણ કરીને પૂજા કરો. શનિવારનું વ્રત પણ કરી શકાય છે. શનિવારે સાંજના સમયે પીપળાના ઝાડ નીચે સરસિયાના તેલનો દીવો કરો અને જળ અર્પણ કરો.
કામકાજમાં પ્રગતિ મેળવવા માટે દર શનિવારે પીપળાના ઝાડ પર કાળા તલ અને જળ અર્પણ કરો. ઘીનો દીવો કરો. શનિવારે શનિદેવના મંત્રનો 108 વાર જાપ કરો. આ પ્રકારે કરવાથી કામકાજમાં પ્રગતિ થશે.
શનિદેવની કુદ્રષ્ટીને કારણે રાતોરાત કંગાળી આવી શકે છે. શનિદેવની કૃપાથી રંક પણ રાજા બની શકે છે. કુંડળીમાં શનિની સાડેસાતી હોય તો શનિદેવના મંત્રોનો જાપ કરો અને શનિદેવની પૂજા કરો. ઉપરાંત કાળા શ્વાનની સેવા કરો.

- Advertisement -

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

- Advertisement -
- Advertisement -