- Advertisement -

વધારેલું દહીં કે દહીં તીખારી બનાવવાની રેસીપી

- Advertisement -

જમવામાં વધારેલું
દહીં
ઘણા લોકોને પસંદ હોય છે. દહી ખાવાનો સ્વાદ વધારે છે. ત્યારે તેની અલગ જ વાનગી ઘણા ઘરોમાં જોવા મળે છે. આ વધારેલા દહીનીં રેસીપી આજે ગુજરાતી જાગરણ તમને જણાવશે. તે ઘણા દહીં તીખારી પણ કહે છે. તો ચાલો જાણીએ દહીં તીખારીની રેસીપી.

- Advertisement -

વધારેલું દહીં કે દહીં તીખારી બનાવવાની સામગ્રી

- Advertisement -

એક કપ દહીં
હળદર
ધાણાજીરું
લસણ
લાલ મરચું
કોથમરી
મીઠું
તેલ
હીંગ
વધારેલું દહીં કે દહીં તીખારી બનાવવાની રીત

- Advertisement -

સૌથી પહેલા લસણની કળીઓ અને લાલ મરચાને ખાંડી પેસ્ટ બનાવી લેવી.
પછી કઢાઈમાં તેલ મૂકી લસણની પેસ્ટ ત્રણ મિનિટ સાતળી લો.
પછી હીંગ, હળદર, મીઠું, ધાણાજીરું ઉમેરો.
ગેસ બંધ કરી તેમા દહીં ઉમેરી અને બરાબર મિક્સ કરો.
હવે કોથમરી ઉમેરો. તૈયાર છે તમારું વધારેલું દહીં.

- Advertisement -
- Advertisement -