- Advertisement -

માં કહે છે, 1 છોકરી ભણીને ઘરના 4 લોકોને શિક્ષિત બનાવે છે. 😅😝😂😜🤣🤪

- Advertisement -

મહિલાઓ કેટલી ચાલાક થતી જઈ રહી છે,
જરા અહિયાં જુવો
એક બનેવી પોતાની સાળી સાથે મજાકમાં કહે છે.
“અરે સાળી તો અડધી ઘર વાળી હોય છે”
તે વાત સાંભળતા જ
સાળી બનેવીની નજીક આવી
અને કાનમાં ખુબ પ્રેમથી બોલી…
“જો એવી વાત છે,
તો તમારો અડધો પગાર પણ મને આપતા રહો”
બનેવીએ ત્યારથી મજાક કરવાનું છોડી દીધું.
😅😝😂😜🤣🤪

- Advertisement -

માં કહે છે,
1 છોકરી ભણીને ઘરના 4 લોકોને શિક્ષિત બનાવે છે.

- Advertisement -

પણ મારું કહેવું એમ છે કે,
ભણતી વખતે તે 1 છોકરીના કારણે,
ક્લાસના 40 છોકરાઓ નાપાસ થાય છે,
તેનું શું?
😅😝😂😜🤣🤪

- Advertisement -

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

- Advertisement -
- Advertisement -