- Advertisement -

🧝🏻‍♀️પત્ની : ‘તમે તો મને 🚙મોટરકાર લઈ દેવાના હતા ને ?’😅😝😂😜🤣🤪

- Advertisement -

😁😆😅😂🤣🥲
🤵🏻‍♀️પત્નીઃ જી, સાંભળો છો,
આજકાલ તમારો 👨‍👦દીકરો બહુ 🤑પૈસા ઉડાવતો થઈ ગયો છે,
ગમે ત્યાં છૂપાવું ગોતી જ લે છે.
🤵🏻પતિઃ એ નાલાયકના 📚પુસ્તકોમાં છૂપાવતી જા,
🧐પરીક્ષા સુધી ગોતી જ નહિ શકે.

- Advertisement -

🧝🏻પતિ : ‘તારા 🎂🥳જન્મદિવસે હીરાનો 📿હાર 🎁ભેટ લાવ્યો છું.’

- Advertisement -

🧝🏻‍♀️પત્ની : ‘તમે તો મને 🚙મોટરકાર લઈ દેવાના હતા ને ?’😠🤔

- Advertisement -

🧝🏻પતિ : ‘હા, પણ નકલી 🚗મોટરકાર મળી નહીં.’
😍🥰😘

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

- Advertisement -
- Advertisement -