- Advertisement -

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜

- Advertisement -

ગર્લફ્રેન્ડ : મારો મોબાઈલ મમ્મી પાસે રહે છે.
બોયફ્રેન્ડ : જો પકડાઈ ગઈ તો?
ગર્લફ્રેન્ડ : તારો નંબર,
(બેટરી લો) નામથી સેવ કર્યો છે.
જયારે પણ તારો ફોન આવે છે,
માં કહે છે, લે ચાર્જ કરી લે.
છોકરો બેભાન છે.
😅😝😂😜🤣🤪

- Advertisement -

છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?
.
છોકરો : પાંચ.
.
છોકરી : કેમ માં બાપને કોઈ બીજું કામ ન હતું શું?
.
છોકરો : તમે કેટલા છો?
.
છોકરી : એક.
.
છોકરો : કેમ માં બાપમાં દમ ન હતો શું?
😅😝😂😜🤣🤪

- Advertisement -

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -