- Advertisement -

હવે સિદ્ધિવિનાયકના શરણમાં હાર્દિક પંડ્યા

- Advertisement -

સતત ત્રણ હાર બાદ સોમનાથ મંદિર પહોંચેલા હાર્દિક પંડ્યાને મહાદેવના આશીર્વાદ મળતાં જ મુંબઈને દિલ્હી સામે રોમાંચક જીત મળી હતી. બૅન્ગલોર સામેની મૅચ પહેલાં કૅપ્ટન હાર્દિક પંડ્યા ટીમના સભ્યો ઈશાન કિશન અને પીયૂષ ચાવલા સાથે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યો હતો. તેમની સાથે કૃણાલ પંડ્યા અને તેની પત્ની પંખુડી શર્માએ પણ ગણપતિબાપ્પાનાં દર્શન કર્યાં હતાં.

- Advertisement -
- Advertisement -