- Advertisement -

પતિ ગુસ્સાથી લાલ થઇ ગયો😅😝😂😜🤣🤪

- Advertisement -

પતિએ પત્નીને કહ્યું,
ગયા મહિનાનાનો હિસાબ આપો
પત્ની એ હિસાબ લખવાનું શરુ કર્યું, અને
વચ્ચે વચ્ચે લખવા લાગી ભ. જા. ક. ગ.
૮૦૦ ભ. જા. ક. ગ.,
૨૦૦૦ ભ. જા. ક. ગ.,
૫૦૦ ભ. જા. ક. ગ.
પતિએ પૂછ્યું કે ભ.જા.ક.ગ. નું શું છે?
પત્ની : ભગવાન જાણે ક્યા ગયું.
😅😝😂😜🤣🤪

- Advertisement -

પત્ની એ ખાવામાં રીંગણનું શાક બનાવ્યું
તે જોઇને
પતિ ગુસ્સાથી લાલ થઇ ગયો અને કહ્યું:
પતિ : ફરી રીંગણ? તને ખબર નથી,
વધુ રીંગણ ખાવાથી
માણસ બીજા જન્મમાં ગધેડો બને છે
પત્ની : તે વાત તમારે
આગળના જન્મમાં વિચારવાની જરૂર હતી.
😅😝😂😜🤣🤪

- Advertisement -

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

- Advertisement -
- Advertisement -