તો પપ્પુએ તેને બે થપ્પડ મારી દીધી.😅😝😂😜🤣🤪
પપ્પુ : તમે મને એક સવાલનો જવાબઆપો કે ચા પીવી ફાયદાકારક છે કેનુકસાનકારક?અમદાવાદી : કોઈ પીવડાવે તોફાયદાકારક અનેપીવડાવવી પડે તો નુકસાનકારક.😅😝😂😜🤣🤪 એક દિવસ પપ્પુએ ઘડિયાળ વાળાને પૂછ્યું,પપ્પુ : આ ઘડિયાળને રીપેર કરવાના કેટલા લેશો?ઘડિયાળ વાળો : તેની જેટલી કિંમત છે,તેના અડધા આપી દેજે.બીજા દિવસે જયારે ઘડિયાળ વાળાએપપ્પુ પાસે મહેનતાણું માંગ્યું,તો પપ્પુએ તેને બે થપ્પડ મારી … Read more