છોકરી – નાલાયક… આઈ લવ યુ ટુ🤣😂🤣🤣
પત્નિ :તમે આપણાં લગ્ન ના થોડા વખત સુધી તોરોજ વખાણ કરતા તા,તુ મારી અંગુરી બાસુંદી ,તુ મારી રસમલાઈ ,તુ મારી બરફી ,હવે કેમ વખાણ નથી કરતા…પતિ : અરે ગાંડી દૂધ ની આઈટમ કેટલા દિવસ સારી રહે…🤣😂🤣🤣 છોકરો – આઈ લવ યૂ છોકરી – પણ હું બીજા કોઈને પ્રેમ કરુ છુ છોકરો – ઠીક છે તો … Read more