ADVERTISEMENT
ADVERTISEMENT

પતિ- બસ હવે એક શબ્દ ના બોલતી…😂😂😂

પત્ની- અરે સાંભળો છો…
આપણા લગ્ન કરાવનાર પંડિતજીનું
અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું
પતિ- એમ….
એક દિવસ તો તેને તેના
પાપોની સજા મળવાની જ હતી!!!
😂😂😂

પતિ અને પત્ની વચ્ચે ઝગડો થયો.
પતિ- બસ હવે એક શબ્દ ના બોલતી…
નહીં તો મારી અંદરનો
જાનવર બહાર આવી જશે.
પત્ની- જા જા હવે,
આવવા દે જાનવરને બહાર,
ઉંદરડાથી કોણ ડરે છે!!
😂😂😂

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT