ADVERTISEMENT
ADVERTISEMENT

પપ્પુ- તમે ચિંતા ના કરો હું છું ને!!!😂😂😂

સ્કૂલમાં એક બાળકના એડમિશન
માટે ઇન્ટરવ્યૂ ચાલતો હતો.
શિક્ષક- બેટા,
તારા પપ્પા શું કરે છે??
બાળક- મમ્મી જે કહે તે!!!
😂😂😂

એક આરોપીના પિતાએ તેનો કેસ
પપ્પુને સોંપ્યો અને કહ્યું
“ભલે ગમે તે થાય ઉમરકેદ કરાવજો, ફાંસી નહીં!”
પપ્પુ- તમે ચિંતા ના કરો હું છું ને!!!
અદાલતથી બહાર આવીને આરોપીના
સગાએ પપ્પુ પૂછ્યું શું થયું??
પપ્પુ- અરે યાર બહુ મહેનત કરીને માંડ માંડ
તેને ઉંમર કેદ કરાવી.
કોર્ટ તો તેને નિર્દોષ કહીને મુક્ત કરતી હતી!!!
😂😂😂😂😂😂

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT