બકો- મેડમ, પડી ગયો તો…😂😂😂😂😂😂 – Daily News Gujarat

બકો- મેડમ, પડી ગયો તો…😂😂😂😂😂😂

મહિલા- સર તમે તો કીધુ હતું કે
ગેમ રમવાથી હું પતળી થઇ જઈશ,
પણ કંઇ થયું નહીં!!
ડોક્ટર- કંઇ ગેમ રમો છો???
મહિલા- સર, કેન્ડી ક્રસ!!!
😂😂😂😂😂😂

શિક્ષક- કાલે કેમ નહતો આવ્યો??
બકો- મેડમ, પડી ગયો તો…
તો લાગી ગયું હતું!!!
શિક્ષક- એમ ક્યાં પડી ગયો હતો???
બકો- મેડમ,
તકિયા પર પડ્યો તો
તો આંખ લાગી ગઇ હતી.
😂😂😂😂😂😂

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)