કાલે મારા પપ્પા ને પૂછતો આવિશ…😂😂😂😂😂😂 – Daily News Gujarat

કાલે મારા પપ્પા ને પૂછતો આવિશ…😂😂😂😂😂😂

કંજૂસ વેપારીને એક દિવસ ભૂત વળગ્યું…
થોડા દિવસ પછી ભૂત જાતે
ઓઝા પાસે જઇને કહે
“પ્લીઝ મને આ શરીરની બહાર નીકાળો
હું ભૂખે મરી જઇશ!!!”
😂😂😂😂😂😂

શિક્ષકઃ તુ બોવ તુફાન કરે છે,
જો હુ તારી એક દિવસ માટે મમ્મી હોત,
તો તને સિધ્ધો કરી દેતે…
બાગોઃ સરુ ટીચર,
કાલે મારા પપ્પા ને પૂછતો આવિશ…
શિક્ષક 10 દિવસ થી શાળા નથી આવ્યા…
😂😂😂

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)