પતિ: તું ગમે એટલી ચાપલુસી કર,😜😅😜😜😅😜 – Daily News Gujarat

પતિ: તું ગમે એટલી ચાપલુસી કર,😜😅😜😜😅😜

મુછનો દોરો ફુટતો હોય….
જુવાની સોળે કળાએ ખિલી હોય….
દિલ જોમ મા હિલોળા લેતું હોય….
અમથા અમથા કોકને મારવાનું મન થાતુ હોય….
જાણે દુનિયાનો બાદશાહ હોય તેમ ગામમાં ફરતો હોય….
જેની એક હાકલ થી શેરી ના કુતરા ગામ બહાર ભાગી જતા હોય….
એ જુવાન………..
લગ્ન પછી ધીમેક થી પૂછે..
ભીંડો ન મળે તો બટેટા લાવુ???
😜😅😜😜😅😜

પત્ની: તમને આ શર્ટ સરસ લાગે છે…
પતિ: તું ગમે એટલી ચાપલુસી કર,
પણ નવી સાડી તો નહીં મળે….
પત્ની: માત્ર શર્ટ જ સારૂં લાગે છે,
સ્વભાવ તો કુતરા જેવો જ છે……
😜😅😜😜😅😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)