તમારી પત્ની તમને ખૂબ પ્રેમ કરે છે ….😝😝😝 – Daily News Gujarat

તમારી પત્ની તમને ખૂબ પ્રેમ કરે છે ….😝😝😝

એક વખત હું બહાર જતો હતો
તે વખતે મારી પત્ની ને ઉધરસ ચઢી.
મેં કીધું તારા ગળા માટે કંઈક લાવવુ છે?
પત્ની કહે દોઢેક તોલા નુ મંગળસૂત્ર લેતા આવજો…..
પછી મને ઉધરસ ચઢી !
😝😝😝

જ્યારે તમને એમ લાગે કે……
તમારી પત્ની તમને ખૂબ પ્રેમ કરે છે ….
ત્યારે જમી ને એની હાજરીમાં જ
પડદા થી હાથ લૂંછવા…
બધો વહેમ દૂર થઈ જશે.
😝😝😝

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)