ADVERTISEMENT
ADVERTISEMENT

એની પત્ની કાલે જ ઘરમાં લપસીને ગુજરી ગઈ.😅😝😂😜🤣🤪

પત્ની : મેં એક અફલાતૂન વાત વાંચી.
પતિ : કઈ?
પત્ની : જેને ચાળીસ વર્ષ સુધી
વાંચતા લખતા નો’તું આવડતું એ માણસ
સ્ત્રીને ખાતર બે વર્ષમાં પ્રોફેસર બની ગયો.
પતિ : એમાં શી મોટી વાત છે?
હું એવા માણસને ઓળખું છું
જે 40 વર્ષની ઉંમરે પ્રોફેસર હતો અને
એક સ્ત્રીને મળી બે જ દિવસમાં મૂર્ખ બની ગયો.
😅😝😂😜🤣🤪

ભૂરો : ઈશ્વરનો આભાર માન,
તારા પાડોશી પરેશને જો,
એની પત્ની કાલે જ ઘરમાં લપસીને ગુજરી ગઈ.

બકો : એમાં હું શાનો આભાર માનું?
હું કાંઈ પરેશ છું?
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT