ADVERTISEMENT
ADVERTISEMENT

જે તમારી બેસ્ટ ફ્રેન્ડને ગમે છે😅😝😂😜🤣🤪

છોકરી : અરે ભલા માણસ,
મેં તને પરણવા ના પાડી
એમાં શું આકાશ તૂટી પડ્યું?
બીજી ઘણી છોકરીઓ
તને પરણવા માટે હા પાડી દેશે.
છોકરો : અત્યાર સુધીમાં મેં
300 છોકરી જોઈ છે એમાં સુંદરતામાં
તું સૌથી છેલ્લે આવે છે, તું જ ના કહે છે
તો બીજું કોણ હા કહેવાનું છે?
😅😝😂😜🤣🤪

ટીના : હું બહુ ખુશ છું,
જે મને ગમે છે એની જોડે હું પરણવાની છું.

મીના : એમાં કાંઈ ધાડ મારી નથી,
જે તમારી બેસ્ટ ફ્રેન્ડને ગમે છે
તેની સાથે પરણવામાં મઝા છે.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT