ADVERTISEMENT
ADVERTISEMENT

એક ચશ્મા બનાવી લઉ.😅😝😂😜🤣🤪

પત્ની (ગુસ્સામાં) : 12 વાગ્યે ઘરે
આવવાનો સમય છે?
ક્યારની વાટ જોઈ રહી છું?’

પતિ : શું આ જાગતા રહેવાનો સમય છે?
4 કલાકથી બહાર
તું ઉંઘી જાય તેની રાહ જોઈ રહ્યો છું.
😅😝😂😜🤣🤪

પતિ : મારી નજર કમજોર થઈ ગઈ છે.
હું વિચારી રહ્યો છુ કે
એક ચશ્મા બનાવી લઉ.

પત્ની : અરે રહેવા દો,
આ આખી કોલોનીમાં મારાથી સુંદર
બીજુ કોઈ છે જ નહી.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT