ADVERTISEMENT
ADVERTISEMENT

“લાગે છે પહોંચી ગઈ.”😅😝😂😜🤣🤪

પતિ( પત્નીને ) વશીકરણ એટલે શું ?

પત્ની : કોઈ માણસને પોતાના પ્રભાવથી
વશીભૂત કરીને તેના પાસે ફાવ્યું કામ
કરાવવું તેને વશીકરણ કહે છે.

પતિએ હસીને કહ્યુ : અરે નહી,
એને તો લગ્ન કહેવાય છે.
😅😝😂😜🤣🤪

પતિ પત્નીની અંતિમક્રિયા કરીને
પાછો ફરતો હતો.

ત્યાં જ જોરદાર ગાજવીજ સાથે
વરસાદ પડવા માંડ્યો.

ADVERTISEMENT
ADVERTISEMENT

પતિ બોલ્યો, “લાગે છે પહોંચી ગઈ.”
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)