ગુડ્ડુઃ પત્નીને મૂકવા સ્ટેશને ગયો હતો…🤣😂🤣🤣 – Daily News Gujarat

ગુડ્ડુઃ પત્નીને મૂકવા સ્ટેશને ગયો હતો…🤣😂🤣🤣

કામથી પરેશાન એક ડિઝાઈનર
કંપનીના ટોઈલેટમાં ગયો.

અંદર જઈને બેઠો હતો કે અચાનક

સામેની દિવાલ પર નજર પડી.

સામેની દિવાલ પર લખ્યુ હતુ…
આટલુ જોર પોતાના કામ પર
દે તો તે કામ પૂરુ થઈ જાત.
🤣😂🤣🤣

ગુડ્ડુનો હોઠ બળેલો હતો..
પવનઃ કેવી રીતે બળી ગયા હોઠ?
ગુડ્ડુઃ પત્નીને મૂકવા સ્ટેશને ગયો હતો…
ખુશીનો માર્યો ટ્રેનના એન્જિનને
ભેટી પડ્યો હતો….
🤣😂🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)