ADVERTISEMENT
ADVERTISEMENT

ઉઃ અઠવાડિયે 3-4 વાર મનાવવો જ પડે છે.🤣😂🤣🤣

એક ઘરમાં પતિ પત્ની વચ્ચે લડાઈ થતી હતી.
એક મહિલાએ પંડિતજીને ઘરની
ખુશહાલીનો ઉપાય પૂછ્યો..
પંડિતજીઃ પુત્રી પહેલી રોટલી ગાયને ખવડાવ
અને છેલ્લી રોટલી કૂતરાને
મહિલાઃ પંડિતજી હું એમ કરુ…
પહેલી રોટલી પોતે ખઈશ.. અને..
છેલ્લી રોટલી પોતાના પતિ ખવડાવીશ
પંડિત બેભાન!!!
🤣😂🤣🤣

પ્રઃ દુનિયાનો સૌથી મોટો તહેવાર કયો છે?
ઉઃ ઘરવાળી.
પ્રઃ કેવી રીતે?
ઉઃ અઠવાડિયે 3-4 વાર મનાવવો જ પડે છે.
પ્રઃ દુનિયાનો સૌથી સસ્તો મજૂર કોણ છે?
ઉઃ પતિ.
પ્રઃ તે કઈ વસ્તુ છે જે હંમેશા પતિની હોય છે
પત્નીની ના હોઈ શકે?
ઉઃ ભૂલ.
🤣😂🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT