હવે પતિ કાંઈ જોઈ શકતો નથી,😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

હવે પતિ કાંઈ જોઈ શકતો નથી,😅😝😂😜🤣🤪

ન્યાયાધીશે મોન્ટુને
એક છોકરાને થપ્પડ મારવા બદલ
1000 રૂપિયા દંડની સજા સંભળાવી.
મોન્ટુએ ન્યાયાધીશને પૂછ્યું : શું
હું બીજી થપ્પડ મારી લઉં?
જજ ગુસ્સામાં : કેમ?
મોન્ટુ : મારી પાસે છુટ્ટા નથી,
2000 રૂપિયાની નોટ છે.
😅😝😂😜🤣🤪

પત્ની (ગુસ્સામાં) : તમે ગઈકાલે પાડોશ વાળી
ટીના સાથે ફિલ્મ જોવા ગયા હતા?
પતિ : હા.
પત્ની : મારી જગ્યાએ એને કેમ લઈ ગયા,
મારામાં શું કાંટા લાગેલા છે?
પતિ : અરે તું તો જાણો છે કે આજકાલ પરિવાર
સાથે જોવા જેવી ફિલ્મો ક્યાં બને છે?
હવે પતિ કાંઈ જોઈ શકતો નથી,
તેની આંખે સોજા આવ્યા છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)