ADVERTISEMENT
ADVERTISEMENT

જયારે પૈસાની ભૂખ તો જતી જ નથી !😅😝😂😜🤣🤪

મહિલા (જજને) : સાહેબ,
મારે તો છૂટાછેડા જોઈએ.
હું હવે રમેશ સાથે રહી શકું તેમ નથી.
જજ : પણ, રમેશ સાથે લગ્ન કર્યા
ત્યારે તો તમે કોઈ ખૂબી જોઈ હશે ને !
હવે શું થયું ?
મહિલા : તમારી વાત સાચી છે.
એ ખૂબી તો હવે ખર્ચાઈ ગઈ.
😅😝😂😜🤣🤪

લીના : કોણ વધારે ખુશ હોય ?
જેની પાસે પાંચ લાખ રૂપિયા હોય એ કે પછી
જેને પાંચ બાળકો હોય એ વ્યક્તિ ?

રીના : સીધી વાત છે.
જેને પાંચ બાળકો હોય એ ખુશ હોય, કારણ કે
એ છઠ્ઠું બાળક નથી ઇચ્છતું.
જયારે પૈસાની ભૂખ તો જતી જ નથી !
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT