દુકાનદાર : ‘દસ રૂપિયે મીટર.’😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

દુકાનદાર : ‘દસ રૂપિયે મીટર.’😅😝😂😜🤣🤪

કનું : ‘પેલા ગંભીર અને ભારેખમ
મો વાળા ભાઈ કોણ છે ?
ક્યારના એ કે અક્ષર ય બોલતા નથી.’

મનુ : ‘એ કઈ ગંભીર કે
ભારેખમ માણસ નથી, એ તો માત્ર
નોકર થુંક્દાની લઈને
પાછો આવે એની વાટ જોઈ રહ્યા છે.’
😅😝😂😜🤣🤪

ગ્રાહક : ‘આ કાપડ શા ભાવે આપ્યું ?’

દુકાનદાર : ‘દસ રૂપિયે મીટર.’

ગ્રાહક : ‘પાંચ રૂપિયે મીટર આપો તો નહીં ચાલે ?

દુકાનદાર : પાંચ રૂપિયે તો મારા ઘરમાં પડે છે.

ગ્રાહક : તો તમે કહો ત્યારે તમારા ઘરેથી લઇ જાઉં !
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)