છગન – બર્ડ ફ્લુ થઇ ગયો હતો!😂😂😂 – Daily News Gujarat

છગન – બર્ડ ફ્લુ થઇ ગયો હતો!😂😂😂

આપણે પૂરી જીવન તે વાત
વિચારવામાં જ વિતાવી દઇએ છીએ કે
“ચાર લોકો શું કહેશે???”
અને અંતમાં આ ચાર લોકો
બસ એટલું જ કહે છે કે…
રામ નામ સત્ય હૈ!!!
😂😂😂

શિક્ષક- છગન,
કેમ આટલા દિવસથી નહતો આવતો???
છગન – બર્ડ ફ્લુ થઇ ગયો હતો!
શિક્ષક – અરે તો તે પક્ષીઓને થાય !
છગન- તો તમે મને કદી માણસ સમજ્યો છે
હંમેશા મુર્ગો જ બનાવ્યો છે…
😂😂😂

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)