બીજો ભિખારી : તે પૂછી રહ્યો હતો કે,😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

બીજો ભિખારી : તે પૂછી રહ્યો હતો કે,😅😝😂😜🤣🤪

સંસાર વિશે વાત કરતા એક
બાબાએ કહ્યું,
સંસારમાં ત્રણ પ્રકારની સ્ત્રીઓ હોય.
પહેલી,
એ જેના વિના તમે રહી શકતા નથી,
બીજી,
એ જેની સાથે તમે રહી શકતા નથી અને
ત્રીજી,
એ જેની સાથે તમારે રહેવું પડે છે.
સભા ખંડમાં તાળીઓનો ગડગડાટ.
😅😝😂😜🤣🤪

બે ભિખારી એકબીજા સાથે વાત કરી રહ્યા હતા,
પહેલો ભિખારી : યાર,
તે વ્યક્તિ તને આટલા ટાઈમ સુધી શું પૂછી રહ્યો હતો?
બીજો ભિખારી : તે પૂછી રહ્યો હતો કે,
હું કેટલા કમાઉ છું.
પહેલો ભિખારી : તો તે શું કહ્યું?
બીજો ભિખારી : હું ચૂપ રહ્યો?
પહેલો ભિખારી : કેમ?
બીજો ભિખારી : મને લાગ્યું કે,
તે વ્યક્તિ ઇન્કમ ટેક્સવાળો હતો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)