પત્ની : એક સાયકલના બદલા માં,😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

પત્ની : એક સાયકલના બદલા માં,😅😝😂😜🤣🤪

ગર્લફ્રેન્ડ : જાનુ
હું તારા માટે આગ પર ચાલી શકું છું,
નદીમાં કૂદી શકું છું.
બોયફ્રેન્ડ : હું પણ તને ઘણો પ્રેમ કરું છું,
શું તું અત્યારે મને મળવા આવી શકે છે?
ગર્લફ્રેન્ડ : ગાંડો થઈ ગયો છે
કે શું?
આટલા તડકામાં હું કાળી પડી ગઈ તો.
😅😝😂😜🤣🤪

પત્ની : સાંભળો જી, છાપામાં સમાચાર છે કે,
એક વ્યક્તિએ પોતાની પત્નીને વેચી નાખી.
પતી : ઓહ, કેટલા માં?
પત્ની : એક સાયકલના બદલા માં,
ક્યાંક તમે પણ એવું નહિ કરો ને?
પતી : હું એટલો મુર્ખ ઓછો છું,
તારા બદલામાં તો એક કાર આવી શકે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)