ADVERTISEMENT
ADVERTISEMENT

એક ડબલ રૂમ જોઈએ છે.😅😝😂😜🤣🤪

એકવાર કોઈએ પૂછ્યું કે,
લગ્ન ક્યારે થાય છે?
મેં કહ્યું ,
જ્યારે તમારો સમય અનુકૂળ ન હોય,
રાહુ-કેતુ અને શનિની સ્થિતિ ખરાબ હોય,
તમારો મંગળ નબળો હોય, અને
ભગવાને પણ તમારી મજા લેવાનું
નક્કી કર્યું હોય,
ત્યારે લગ્ન થાય છે.
😅😝😂😜🤣🤪

પ્રવાસી હોટલમાં : એક ડબલ રૂમ જોઈએ છે.

હોટેલ મેનેજર : પણ સાહેબ તમે તો એકલા છો.

પ્રવાસી : હા, પણ હું પરણેલો વ્યક્તિ છું,
તેથી મારી ઈચ્છા છે કે
પલંગની બીજી બાજુ પર પણ શાંતિથી સૂઈ શકું.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT