ફોર્ચ્યૂનરમાં નહીં તો બસમાં….!!!😝😝😝 – Daily News Gujarat

ફોર્ચ્યૂનરમાં નહીં તો બસમાં….!!!😝😝😝

મચ્છર ભણતા હતા.
પહેલો મચ્છર- હું આગળ જઇને ડોક્ટર બનીશ!
બીજો મચ્છર- હું આગળ જઇને એન્જિનિયર બનીશ!
એટલામાં આન્ટીને મચ્છર મારવાની દવા ચાલુ કરી
બન્ને મચ્છર બોલ્યા- આ ડોસીએ…
આખું કેરિયર જ ખરાબ કરી દીધું!!!
😝😝😝

હું બિહાર તરફ જઇ રહ્યો હતો.
બાજુ વાળી સીટ વાળો-
કૌની સી જાત કૈ હો?
મેં- ગુજરાતી!!
તે- આ ગુજરાતી કંઇ જાતિમાં આવી??
મેં- પૈસા હોય તો
ફોર્ચ્યૂનરમાં નહીં તો બસમાં….!!!
😝😝😝

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)