ADVERTISEMENT
ADVERTISEMENT

એ જ રાત્રે ઘરમાં ચોર ઘૂસી આવ્યાં.😅😝😂😜🤣🤪

7 વર્ષના પૌત્રએ
પોતાના દાદાને પૂછ્યુ : દાદા,
મારા પપ્પા સામેના બિલ્ડિંગમાં રહેતા
જયા આંટી સાથે ઈશારાથી વાત કેમ કરે છે?

દાદા : એમાં ભૂલ તારા પપ્પાની નથી બેટા,
આ તો વારસામાં મળેલી બીમારી છે.
😅😝😂😜🤣🤪

પત્ની : આ ઘર, ફર્નિચર, મિલકત બધું
મારા પિતાએ આપ્યું છે, તમારું આ ઘરમાં છે શું?

એ જ રાત્રે ઘરમાં ચોર ઘૂસી આવ્યાં.

પત્નીએ પતિને જગાડ્યો અને કહ્યું : ઉઠો
ઘરમાં ચોર આવ્યા છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

પતિ બોલ્યો : ભલે ને આવતા મારું આ ઘરમાં
છે શું?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)