બીજો બોલ્યો : હા, મને ખબર છે,😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

બીજો બોલ્યો : હા, મને ખબર છે,😅😝😂😜🤣🤪

જ્યારે દૂધવાળા હડતાળ કરે છે,
ત્યારે તેઓ દૂધ રસ્તા પર ફેંકી દે છે.

ટામેટાવાળા લોકો હડતાલ કરે છે,
ત્યારે ટામેટાં રસ્તા પર ફેંકી દે છે.

પણ કોણ જાણે
બેન્ક વાળાને ક્યારે અક્કલ આવશે.
😅😝😂😜🤣🤪

બે અભિનેતાઓના પુત્ર પરસ્પર વાતચીત
કરી રહ્યા હતા.
પહેલો બોલ્યો : તને ખબર છે,
ગઈકાલે મારા પપ્પા મારી માટે
એક નવી મમ્મી લઈને આવ્યા.
તે ખૂબ જ સુંદર છે.
બીજો બોલ્યો : હા, મને ખબર છે,
ગયા વર્ષે તે જ મારી મમ્મી બની હતી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)