ભલે ને પછી ગમે તે થઈ જાય.😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

ભલે ને પછી ગમે તે થઈ જાય.😅😝😂😜🤣🤪

પત્ની : શું તમે મને પ્રેમ કરો છો?

પતિ : હા…!

પત્ની : પણ તને મારી કોઈ ચિંતા જ નથી.

પતિ : અરે ડાર્લિંગ,
પ્રેમ કરવા વાળા કોઈની ચિંતા નથી કરતા.
😅😝😂😜🤣🤪

એક સફળ વેપારીએ પોતાના દીકરાને સલાહ આપી કે :
દીકરા વેપારમાં આગળ વધવા બે વસ્તુ જરૂરી છે.
એક પ્રમાણિકતા અને બીજી હોંશિયારી.

દીકરો : પ્રમાણિકતા કેવી?
વેપારી : એટલે કે તેં કોઈને જે કંઈ વચન આપ્યું હોય,
તેનું જરૂર પાલન કરવું.
ભલે ને પછી ગમે તે થઈ જાય.

દીકરો : અને હોશિયારી કેવી?
વેપારી : કોઈને કોઈ પણ જાતનું વચન જ આપવું નહીં.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)