400 400 ના બે પંખા મુકાવી દીધા….😂🤪🤣😝😅😜 – Daily News Gujarat

400 400 ના બે પંખા મુકાવી દીધા….😂🤪🤣😝😅😜

પતિ હીબકે ચડી ને રોયો જયારે
પત્નીનું આઠમાં ધોરણનું
પ્રમાણપત્ર હાથ માં આવ્યુ…
જેમાં લખ્યુ તું . . .
‘કોમળભાષી , શાંતિપ્રિય અને વર્તણુક સારી ‘
😂🤪🤣😝😅😜

અમેરિકાની સાબુ બનાવાની એક કંપનીમાં એવો ફોલ્ટ
આવ્યો કે દર 1000 સાબુએ 10 ખાલી ખોખા નીકળતા
એ ફોલ્ટ દૂર કરવા કંપનીએ 60,000 ઙોલર નુ
એક સ્કેનર બનાવ્યુ જેની મદદથી એ
10 સાબુ અલગ કરી દેવાતા.
એ જ ફોલ્ટ આપણા એક ગુજરાતી કંપનીમાં પણ
આવ્યો એમણે
400 400 ના બે પંખા મુકાવી દીધા….
ખાલી ખોખા ઊડી ને અલગ થઇ જાય.
800 રૂપિયામા પત્યું!!!
ગુજરાતી એ ગુજરાતી ભાયા..
😂🤪🤣😝😅😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)