કોઈ જવાબ ના આપી શકયુ…😂😂😂 – Daily News Gujarat

કોઈ જવાબ ના આપી શકયુ…😂😂😂

મારો 1 ચીની મિત્ર આઈસીયુ મા એડમિટ હતો,
એટલે હુ તેને માળવા ગયો.
હજુ તો જયને તેની બજુમા ઉભો હાતો તો તે –
“ચીન વોંગ મિન તાંગ ડંગ ડુ”
આટલુ બોલીને મારી ગ્યો…
માને સમજાયું નહી કે, આ શુ બોલી ને મારી ગયો !
એટલે તે જાણવા મેં ગુગલ કરીયુ,
તો તેનો મતલબ જાણવા મળ્યું કે
“ગધેડા તું મારી ઓક્સિજન ની પાઇપ પર ઉભો છે…
હેઠો ઉતર…”😂😂😂

સાહેબે પ્રકાશ વિશે વિદ્યાર્થીઓને સમજવવા
લેબોરેટરી મા મીણબત્તી સળગાવીને પૂછ્યું:
“બોલો તો બેટા આ પ્રકાશ ક્યાથી આવ્યો?”
બાધા વર્ગ મા શાંત બેઠા,
કોઈ જવાબ ના આપી શકયુ…
છેલ્લી બેન્ચ પર બેઠેલો બાઘો ઉઠ્યો અને
ફુંક મારીને મીણબત્તી ઓલવીને પૂછ્યું?
“તમે બોલો, આ પ્રકાશ ગ્યો ક્યા? “
😂😂😂

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)