ચિંટૂ- આ નવો ફોન ક્યારે લીધો???
પિંટૂ- લીધો નથી ઉઠાવ્યો છે!!!
ચિંટૂ- ઉઠાવ્યો….કોનો??
પિંટૂ- ગર્લફ્રેન્ડનો,
રોજ કહેતી તમે મારો ફોન
નથી ઉઠાવતા
આજે મોકો જોઇ લઇ જ લીધો મેં…!!!
😂😂😂
એક સર્વેમાં સ્ત્રી અને પુરુષોને
કેટલાક અંગ્રેજી શબ્દોનું
ટ્રાન્સલેશન કરવાનું કહ્યું.
જેમાં હતું “I Love you too”
જે માટે સ્ત્રીઓ લખ્યું:
“હું પણ તમને પ્રેમ કરું છું” અને
પુરુષોએ લખ્યું:
“હું તમને પણ પ્રેમ કરું છું”
😂😂😂
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
ADVERTISEMENT
ADVERTISEMENT
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)
ADVERTISEMENT
ADVERTISEMENT