પપ્પુ : ભાઈને દસ આવ્યા.😅😝😂😜🤣🤪

ચાર મિત્રો હોટલમાં જમ્યા પછી
બિલ આપવા બાબતે અંદરોઅંદર ઝગડી પડ્યા.
અંતમાં નક્કી થયું કે
જે હોટલનો ચક્કર લગાવીને સૌથી પહેલા આવશે,
તે બિલ આપશે.
મેનેજરે સીટી વગાડી અને ચારેય જણા ભાગ્યા…
10 દિવસ થઇ ગયા, બિચારો મેનેજર
આજે પણ તેમના આવવાની રાહ જોઈ રહ્યો છે.
😅😝😂😜🤣🤪

પપ્પા : તારે
ગણીતમાં કેટલા માર્ક્સ આવ્યા?
પપ્પુ : ભાઈ કરતા દસ ઓછા.
પપ્પા : ભાઈને કેટલા માર્ક્સ આવ્યા.
પપ્પુ : ભાઈને દસ આવ્યા.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)