પત્ની (જજને) : મારે આમની પાસેથી
બીજું કાંઈ જ જોઈતું નથી,
બસ મને તે જ સ્થિતિમાં મૂકી દે,
જે સ્થિતિમાં હું તેમને મળી હતી.
જજ : તમે કઈ સ્થિતિમાં મળ્યા હતા?
પત્ની : વિધવાના રૂપમાં.
જજ સાહેબ બેભાન.
😅😝😂😜🤣🤪

સ્કૂલમાં માસ્ટરજીએ પૂછ્યું,
“દુઃખ તો આપણો સાથી છે, સુખ તો
આવતું જતું રહે છે.”
આ વાક્યનો અર્થ સ્પષ્ટ કરો.
પપ્પુ : પત્ની હંમેશા ઘરે રહે છે, સાળી
આવતી જતી રહે છે.
માસ્ટરજીએ તેને ભારત રત્ન અપાવવા
માટે ઉપર વાત કરી છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)