એક યુવક અને એક યુવતી સાઇકલ પર
જઈ રહ્યા હતા,
ત્યારે તેમની ટક્કર થઈ ગઈ.
યુવક : અરે જરા સાચવીને રોડના કિનારે
સાઇકલ ચલાવો મેડમ.
યુવતી : કેમ, રસ્તો તમારા બાપનો છે?
યુવક : ના, રસ્તો તો તમારા બાપનો છે,
પણ મને દહેજમાં મળ્યો છે.
😅😝😂😜🤣🤪

છોકરી : રડી કેમ રહ્યો છે?
નાનો છોકરો : મેં આજ સુધી કોઈ છોકરીને
પપ્પી નથી કરી.
છોકરી : સારું,
રડવાનું બંધ કર અને મને ગાલ પર પપ્પી કરી લે.
પપ્પી કર્યા પછી તે નાનો છોકરો
જોર જોરથી હસવા લાગ્યો,
છોકરી : હવે આટલો બધો હસી કેમ રહ્યો છે?
નાનો છોકરો : મેં આ રીતે રડી-રડીને
શેરીની બધી છોકરીઓને પપ્પી કરી લીધી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)