હા બોલો હું તાલી પાડુ છું ?????😝😅😜 – Daily News Gujarat

હા બોલો હું તાલી પાડુ છું ?????😝😅😜

એક માણસ મેડીકલ સ્ટોરમાં ગયો
જહેર આપો ભાઈ

દુકાનદાર ક્પલી વગર નહી મળી શકે

માણસ લગ્ન કંકોત્રી બતાવી દુકાનદાર ને

દુકાનદાર ગાડા રોવદાવીશશું ???

મોટી બોટલ દહું કે નાની
😝😅😜

છોકરી : Hello, હું આરતી બોલું છું

છોકરો : હા બોલો હું તાલી પાડુ છું ?????
😝😅😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)