તારો બાપો👳 આંટા મારશે??😅😂🤣 – Daily News Gujarat

તારો બાપો👳 આંટા મારશે??😅😂🤣

અકબરે, બિરબલને 3 નવા સવાલ પૂછ્યા…

દૂધ કેમ ઊભરાય જાય છે??
પાણી કેમ વહી જાય છે??
શાક કેમ બળી જાય છે??
બિરબલે 3ણેય સવાલ નો 1 જ જવાબ આપ્યો કે

બૈરું on-line હોય એટલે
આ સાંભળી અકબર બાદશાહ ખુશ થયા પણ
બિરબલને એની બૈરી એ બહુ માર્યો.
😅😂🤣

પ્રેમિકા 👱🏻‍♀️: શું તું મારા માટે
ચંદ્ર 🌛તોડી લાવીશ???

પ્રેમી👱🏻 : પછી પૃથ્વી🌏ની આજુબાજુ કોણ,
તારો બાપો👳 આંટા મારશે??
😅😂🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)